News Updates

  • CM launches the book “land revenue history in Gujarat – a compendium book’, stresses on simplification of revenue law

    Date : 26/04/2017

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અરજદારોને ખોટી રીતે હેરાનગતિ ન થાય એવી કાર્યશૈલી રાજ્ય સરકારે વિકસાવી છે. એક વિષય ઉપર જુદાજુદા અને વિસંગતતા ઉભી કરે એવા ઠરાવો હતા. આવા ઠરાવો એક કરી ન્યાયસંગત બનાવવામાં આવ્યા છે. રાજકોટ ખાતે યોજાયેલા મહેસૂલ વિભાગના સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ “લેન્ડ રેવન્યુ હિસ્ટ્રી ઇન ગુજરાત – અ કમ્પોડિયમ બૂક” નું…


  • CM Inaugurates Industrial Fair Organized by Laghu Udyog Bharati at Rajkot

    Date : 26/04/2017

    રાજકોટ ખાતે લધુ ઉધોગ ભારતી આયોજીત ઔધોગીક મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજય સરકાર ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવા કટીબધ્ધ મુખ્યમંત્રીશ્રીએ મેળામાં સૌરાષ્ટ્રભરના વિવિધ ઉધોગો પર આધારીત ૩૭૦ સ્ટોલમાં યોજાયેલ પ્રદર્શનની મૂલાકાત લીધી રાજકોટ ખાતે આયોજીત ઔધોગીક મેળો એ લઘુ ઉધોગોનો ખરા અર્થમાં કુંભમેળો લઘુ ઉદ્યોગના વિકાસ માટે રાજયના બજેટમાં અલગ કમિશ્નરેટની રચના કરવાનો રાજય…


  • CM attendes convention of primary teachers at Rajkot, stresses on collective efforts for qualitative primary education

    Date : 26/04/2017

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી: બાળક અને શિક્ષક વચ્ચે આત્મસંધાન નહીં હોય તો તે કેળવણી અધુરી રહી જશે શિક્ષકો કર્મનિષ્ઠ બનશે ત્યારે શાળા ખરા અર્થમાં જીવંત બનશે, શારદાધામ બનશે નવી પેઢીના ચારિત્ર્ય ઘડતર અને ઉમદા નાગરિકોના નિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રાજકોટ તા.૨૬,એપ્રીલ-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ભવિષ્યના ભારતના નિર્માણની જવાબદારી શિક્ષકો ઉપર છે. દેશની…


  • Gujarat Government allocates 1,025 ha land for Greenfield Airport near Rajkot

    Date : 26/04/2017

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજકોટ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય અનુસાર સૌરાષ્ટ્રના સંતુલિત, સર્વસમાવેશક અને આર્થિક વિકાસ તેમજ પ્રાદેશિક જોડાણ સક્ષમ બનાવવા મહત્વપૂર્ણ એવા રાજકોટમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. રાજ્ય સરકાર વૈશ્વિક માપદંડ ધરાવતા આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ…


  • CM condoles death of 2 children among 3 in school wall collapse at Mirkot village of Tapi district, announces Rs.4 lakh to victims’ kin

    Date : 25/04/2017

    કમનસીબ મૃતકોને નિયમાનુસાર રૂા. ચાર લાખની મૃત્યુ સહાય- ઘવાયેલાઓની સારવારનો પ્રબંધ કરવા તંત્રને મુખ્યમંત્રીશ્રીના આદેશ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી…


Recent Photos

Know Your CM

Shri Vijay Rupani is the 16th Chief Minister of Gujarat. Born in Rangoon to Ramniklal Rupani on August 2nd 1956, he grew up in Rajkot. After completing his Graduation in Arts, he pursued LLB. He rose through the ranks, from being an ABVP activist to a Rajya Sabha Member, MLA, Cabinet Minister and then CM.

Known for his amiable personality and empathic attitude, CM Shri Vijay Rupani is a beloved leader of both, party and people. A long time karyakarta and a humble leader, his patience and perseverance makes him an exceptional leader. An ardent follower of the Indian democracy, CM Shri Vijay Rupani even endured imprisonment during the 1975 emergency.

Official Website of Chief Minister’s Office, Gujarat | Copyright © 2017