Latest News

See the latest news, events photos about Govt. Gujarat

Guj CM holds one to one meet with business tycoons in Mumbai, in a run-up to Vibrant Summit 2019

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ હવે ઇન્કલુઝિવ ગ્રોથથી આગળ વધીને ગ્લોબલ ચેલેન્જના મંથન-સમાધાન માટેનું એક વૈશ્વિક મંચ બની ગઇ છે મુંબઇ આર્થિક રાજધાની છે તો ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે ગુણવત્તાયુક્ત અને સુખી જીવનનો આનંદ અમીર-ગરીબ સૌને સમાન રીતે મળે તે ગુજરાતના સર્વગ્રાહી વિકાસ વિઝન સાથે સુનિશ્ચિત કર્યું છે શેપિંગ એ ન્યુ ઇન્ડિયાની થીમ સાથે યોજાઇ રહેલી […]

Guj CM attends CNBC Bajar’s program of felicitating leaders who contributed greatly in various fields

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં ઇન્ફાસ્ટ્રક્ચરનું યોગદાન બહુ મોટું છે. એ અર્થમાં વિકાસના પાયામાં માળખાકીય સુવિધાઓ પણ એટલી જ જરૂરી છે. ગુજરાતમાં દેશનું શ્રેષ્ઠ ઇન્ફાસ્ટ્રક્ચર છે. મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ ખાતે સી.એન.બી.સી. બજાર દ્વારા વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારા શ્રેષ્ઠીઓને એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૩થી વાયબ્રન્ટ […]

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated the 7th edition of Ahmedabad National Book Fair

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સાતમા રાષ્ટ્રીય પુસ્તકમેળાને જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ખૂલ્લો મૂકતા જણાવ્યું હતું કે, સતત ૬ વર્ષથી આ પુસ્તક મેળાને મળી રહેલી સફળતાએ પૂરવાર કર્યું છે કે, ગુજરાતીઓ ફક્ત લક્ષ્મીના આરાધક જ નહીં પરંતુ સરસ્વતીના ઉપાસક પણ છે તેમ જણાવ્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના દરેક ગામ, શાળા અને હોસ્પિટલોમાં પણ પુસ્તક […]

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated new ST Bus Station at pilgrim town Vadtal

 મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ  સ્‍વામિનારાયણ તીર્થધામ વડતાલનો પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવાની મહત્‍વપૂર્ણ જાહેરાત કરી હતી. પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારિકા અને પાલિતાણાની જેમ હવે વડતાલનો પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગત વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍વામિનારાયણ ધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે વડતાલ મંદિર સંસ્‍થાન દ્વારા […]

Gujarat CM inaugurated 45th Jawaharlal Nehru National Science, Mathematics and Environment Exhibition for Children – 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ૪૫ માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત  અને પર્યાવરણ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું હતું તેમણે દેશભરના ૨૨ રાજ્યો ના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે આ અવસર ને કુંભ મેળા સમાન ગણાવ્યો હતો વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે, ૨૦૩૦ સુધીમાં ભારત વિજ્ઞાન  અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ના ટોપ 3 દેશોમાં […]

Gujarat Chief Minister chairs 14th meeting of the State Board for Wildlife

The State Board of Wildlife at its 14th meeting chaired by Gujarat Chief Minister Vijay Rupani here today decided to set up Rs.50-crore state-of-the-art Wildlife Hospital at the Asiatic lion’s only natural abode in Gir sanctuary to check intensive care of diseases among lions and other wildlife animals. He directed the authorities to ensure effective […]

Guj CM Vijaybhai Rupani visited GAUSHALA at MADHAPAR

ભુજ ખાતે અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા અર્થે પધારેલા  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ માધાપર ગૌશાળાની મુલાકાત લેતા જણાવ્‍યું હતું કે, પ્રવર્તમાન પરિસ્‍થિતિને જોતાં રાજય સરકારે કચ્‍છ જિલ્‍લાને ત્‍વરીત અછતગ્રસ્‍ત જાહેર કરી સત્‍વરે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિકટ પરિસ્‍થિતિમાં રાજય સરકાર કચ્‍છના લોકોની સાથોસાથ હોવાનું અને પાણી તેમજ ઘાસચારાની ર્પ્‍યાપ્‍ત સુવિધા ઉભી કરવા માટે સંવેદનશીલ સરકાર […]