Latest News

Guj CM Shri Vijaybhai Rupani dedicates various development works of Gandhinagar of Rs. 323Cr.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ થનાર આર્થિક રીતે નબળા વર્ગો માટેના ૨૧૦૦ આવાસો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેક્ટના કુલ રૂપિયા ૩૨૩ કરોડના કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના પાટનગર ગાંધીનગરનો સમતોલ અને સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આગામી ટુંક સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ કમિશનર કક્ષાની કચેરી કાર્યરત બનશે

    Source: Information Department, Gujarat