મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ.35 કરોડના ખર્ચે નવપલ્લવિત થયેલ સુરસાગર તળાવનું આજે સાંજે લોકાર્પણ કર્યું હતું તથા તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા સમક્ષ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી કરી શિવ પૂજન-અર્ચન કર્યું હતું.
Source: Information Department, Gujarat