Latest News

WHO એ કોરોના મહામારીને નાથવા ગુજરાતે લીધેલા પગલાઓને બિરદાવીને તેનું ડોક્યુમેન્ટેશન કરવાની જવાબદારી IIM અમદાવાદ અને IIPH ગાંધીનગરને સોંપી હતી

    Sorry, this entry is only available in English.

    વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ કોરોના મહામારીને નાથવા ગુજરાતે લીધેલા પગલાઓને બિરદાવીને તેનું ડોક્યુમેન્ટેશન કરવાની જવાબદારી IIM અમદાવાદ અને IIPH ગાંધીનગરને સોંપી હતી.

    જે અંતર્ગત તૈયાર કરાયેલી પુસ્તિકાનું આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કર્યુ હતું.

    WHO ના ભારત ખાતેના પ્રતિનિધિ ડૉ. રોડરીકો ઓફરીન આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat