CM launches Aarogya Setu yojana with a view to extend quality health services in rural areas

ગુજરાતના ગામડે ગામડે શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપતા દવાખાના ઉભા કરાવવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રની અત્યંત મહત્વની એવી ‘આરોગ્ય સેતુ’ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના છેવાડાના ગામડાઓમાં પણ પેટા આરોગ્ય કેન્દ્રો પરથી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે. ‘આરોગ્ય સેતુ’ યોજના […]