‘ઝીરો કેઝ્યુઅલટી‘ના સંકલ્પ સાથે વહીવટીતંત્રને સ્ટેન્ડ–ટુ રહેવાના આદેશ …………………………. ગુજરાતની તમામ કૉવિડ હોસ્પિટલોમાં વીજળી અને ઓક્સિજન પુરવઠો અવરોધાય નહીં તેવી વ્યવસ્થા કરવા તાકીદ …………………………. દરિયાકાંઠાના ગામ અને સમગ્ર રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા દોઢ લાખ જેટલા નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરણ …………………………. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ગુજરાતના સંપર્કમાં : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે વીડિયો કોન્ફરન્સથી પરિસ્થિતિની […]