વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સફળતાના પરિણામે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે : ગુજરાત સરકાર આ વિરાસત સ્થાનને વર્લ્ડ ટુરિઝમના મેપ પર અંકિત કરવા સમયાનુકૂળ વિકાસ આયોજન કરશે .. .. .. .. .. .. .. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની રવિવારે મુખ્ય […]