ગુજરાતના એકમાત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ભારત–પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સીમાદર્શન અંતર્ગત રૂ. ૧૨૫ કરોડના અંદાજિત ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત લઇ ફેઇઝ–૧–ર ના પ્રગતિ હેઠળના અને પૂર્ણતાને આરે હોય તેવા ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં પ્રોજેકટ પૂર્ણ થવાનો અંદાજ :- […]