-: શ્રી વિજયભાઇ રૂપાણી :- દરેક ગામોમાં આઇસોલેશન સેન્ટર-કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરી જરૂરત જણાય તેવા ગ્રામજનોને આઇસોલેટ કરીએ સ્ટાન્ડર્ડ દવાઓનું વિતરણ-આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-રહેવાની વ્યવસ્થા ગામના આગેવાનો-યુવાનો ઉપાડે દરેક ગામમાં ૧૦ વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા – ગ્રામજનોનું સર્વેલન્સ – ગામ સેનિટાઇઝ જેવા સઘન ઉપાયો અપનાવીએ ગામમાં નાકાબંધી કરી જરૂરિયાત પૂરતું જ અવર-જવર […]