CM visits Community Covid Care Center at Chekhla village in Sanand, Ahmedabad

મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે :- શ્રી વિજયભાઇ રૂપાણી સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું.- મુખ્યમંત્રીશ્રી ચેખલા ના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો આપતા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી   […]