વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ***** ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોને ઝીલવા માટે પ્રતિબદ્ધ : મુખ્યંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ***** સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૩૦ નગરો – રર ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો અભિગમ -: મુખ્યમંત્રીશ્રી :- કોરોના […]