સહકારનો મતલબ છેવાડાના પીડિત–શોષિત અને ગરીબ માનવીનો ઉત્કર્ષ અને અંત્યોદયની ભાવના: શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીના કલ્યાણમાં સહકારી બેન્કો-સંસ્થાઓનું આગવું પ્રદાન રહ્યું છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર પણ પીડિત, શોષિત, વંચિત અને ગ્રામીણ તથા છેવાડાના માનવીના સર્વગ્રાહી ઉત્થાન માટે […]