CM conducts computerized draw for allotment of houses to people of economically weaker section

-: મુખ્યમંત્રીશ્રી :- • ગરીબ-શ્રમજીવી-વંચિત વર્ગોને સુવિધાયુકત આવાસ છત્ર સાથે સ્વાભિમાન ભર્યુ જીવન આપ્યું છે • આ સરકારે ઓટલો-રોટલો બેય આપીને ગરીબનું પોતીકા ઘરનું સપનું સાકાર કર્યુ છે. • ઝૂંપડું ત્યાં મકાનની નેમ સાથે ગુજરાતના હરેક ગરીબ-વંચિત-શ્રમજીવીને પાકું આવાસ આપવાની પ્રતિબધ્ધતા. • અમે દોઢ દાયકામાં પારદર્શીતાથી આવાસોના ડ્રો કરી મજબૂત સક્ષમ સુવિધાસભર આવાસો આપવાનો રાહ […]