આત્મનિર્ભર ભારત–મેઇક ઇન ગુજરાતની નેમ સાકાર કરતું પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર રાજકોટના યુવાઓએ નિર્માણ કર્યુ ………… ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન માટે અપાશે ………… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પ્રોડકટનું નિદર્શન થયું ………… કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક […]