Guj Govt signs MoU with Indian Railways for Bullet Train & container depot

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭: અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન માટે રૂા. ૭૭ હજાર કરોડના સમજૂતી કરારો • રેલવે મંત્રાલયના હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનના કુલ ૧.૧૦ લાખ કરોડના પ્લાનમાં ૭૦ ટકા હિસ્સો ગુજરાતને મળશે • ગાંધીનગરમાં હાઇસ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર માટે કરારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે રેલવે મંત્રાલયના હાઇસ્પીડ રેલવે કોર્પેારેશન સાથે […]