‘We need not to be afraid during the difficult times. But, we should change the difficulty into an opportunity’, Mr. Vijaybhai Rupani, Gujarat Chief Minister, said while inaugurating ‘The 25th Vasantotsav’ with lighting a lamp at a function organized in Gandhinagar, today. The Chief Minister further stated that even during the adverse time of Corona […]
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આણંદની સાંસ્કૃતિક વિરાસતના દર્શન કરાવતો કાર્યક્રમ યોજાયો આણંદ શહેર/જિલ્લાની ૧૦ વિશિષ્ટ પ્રતિભાઓનું રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે બહુમાન પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આણંદના શાસ્ત્રી મેદાન ખાતે રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીજી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અણમોલ આણંદની અસ્મિતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગવી […]