Hon. PM Shri Narendra Bhai Modi dedicates various development work at Bharuch

ભરૂચ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે વિશાળ સમિયાણમાં જનસેલાબની વચ્‍ચે વડાપ્રધાનશ્રીએ મા નર્મદાને વંદન કરી, મા નર્મદા વગર ગુજરાતની કલ્‍પના નહી કરી શકીએ, નર્મદા ગુજરાતનું જીવન છે, ચેતના છે, ગુજરાતના જનજનમાં આત્‍મવિશ્વાસ જગાડયો છે. ગુજરાતના પુરુષાર્થના કારણે સરદાર ડેમ પુર્ણ થયો છે. લાખો કિસાનોની જમીન નર્મદા મૈયાના નીર થકી નવપલ્લવિત થશે અને ગુજરાત વિકાસનો […]