In his blog, CM shares thoughts on development of heritage and border tourism in Gujarat

Guj CM visits Dholavira, a World Heritage Site

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સફળતાના પરિણામે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે : ગુજરાત સરકાર આ વિરાસત સ્થાનને વર્લ્ડ ટુરિઝમના મેપ પર અંકિત કરવા સમયાનુકૂળ વિકાસ આયોજન કરશે .. .. .. .. .. .. .. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત  ધરાવતા ધોળાવીરાની રવિવારે મુખ્ય […]

Dholavira, the oldest town in Kutch, has been included in the World Heritage Site by UNESCO

ભારતની પ્રાચીન વિરાસત–સંસ્કૃતિને વિશ્વ ફલક પર ગૌરવ અપાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ માટે આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતને ચાર–ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા રાજ્યનું ગૌરવ મળ્યુ ૨૦૦૪ વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર–૨૦૧૪ વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ–૨૦૧૭ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ–૨૦૨૧ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની […]