Gujarat’s achievement in giving 2 crore doses of Corona vaccine to the people under the direction of the CM

૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા …………… મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના વિનામુલ્યે રસીકરણ અભિયાનની ફલશ્રુતિ ગુજરાત રસીકરણના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રાજ્યમાં દૈનિક ૩ લાખ વ્યક્તિઓને કોવિડ–૧૯ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે– ૧૨૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો કાર્યરત […]

On the first day of Corona vaccination, Gujarat is leading among the states in the country with 92% performance

આજે 18 થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. દેશના 9 રાજ્યોમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે. આ રાજ્યોમાં 80 હજાર ડોઝ રસીકરણમાંથી 55 હજાર થી વધુ એકલા ગુજરાતમાં અપાયા હતા. કોરોના સામેના […]