CM inaugurates state-of-the-art 100-bed ESIC Hospital at Ankleshwar in the presence of Union MoS (IC) Shri Bandaru Dattatreya

• શ્રમ શક્તિના પરિશ્રમથી ગુજરાતે સતત અવિરત પ્રગતિ સાધી છે: મુખ્યમંત્રીશ્રી • અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિમા કવચ-U.win કાર્ડમાં ગુજરાત અગ્રેસર • ‘‘હર હાથ કો કામ – હર કામ કા સન્માન’’ ના મંત્ર સાથે કામદારો – શ્રમિકોના આરોગ્ય પરિવારની સુરક્ષાનું દાયિત્વ • અંકલેશ્વર – દહેજ સહિતના ઔઘોગિક શ્રમિકોને ઘરઆંગણે અદ્યતન સારવાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું […]