“ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧” પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” આપી સન્માન કરાયું હતું. સંતોએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ સબળ, નીડર અને સલામતીના વિજય સાથે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય વિધયક-૨૦૨૧ પસાર કરાવીને સંતુલિત સમાજ વ્યવસ્થાનો રાજમાર્ગ કંડાર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સત્તાને સેવાનું […]