મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોવિડ સારવારની ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓને મળીને તેમની સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી અને કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડૉક્ટરો નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે આ […]