પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતે અત્યાધુનિક–સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ–લોકાર્પણ કર્યું ……. લોકોનો વિશ્વાસ વધે અને કર્મચારીઓ ‘કર્મયોગી’ બને એવું મોરબી જિલ્લા પંચાયતનું નૂતન ભવન વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે : […]