-: મુખ્યમંત્રીશ્રી :- તાઉ–તે વાવાઝોડાથી પ્રભાવિત દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરીશું ખેતી–બાગાયત પાકોને થયેલા નુકશાનનો તત્કાલ સર્વે કરી ખેડૂતોને સહાય મદદ કરાશે વીજ પુરવઠો–પાણી પુરવઠો ત્વરાએ પૂર્વવત કરવા તાકિદ મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર મદદ–સહાય માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી રિસ્ટોરેશન કામગીરીમાં જરૂરિયાત મુજબ […]