પ્રજાના પ્રશ્નો – રજૂઆતો માટે ટેકનોલોજીના ઉપયોગથી ‘પ્રજાના પ્રશ્નો’ એપ્લીકેશન વિકસાવવાની આગવી પહેલ કરતી રાજકોટ જિલ્લા પંચાયત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એપનું લોન્ચિંગ કર્યુ ગુજરાતે ગ્રામીણ નાગરિકોને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઘર આંગણે આપવા ડિઝીટલ સેવાસેતુનો નવતર અભિગમ અપનાવ્યો છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રી :- રાજ્યના ૧૦ હજાર ગામોમાં ડિઝીટલ સેવાસેતુ અન્વયે […]