ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી થશે પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે નારગોલ પોર્ટ પોર્ટ ડેવલપમેન્ટ માટે ૩૦ વર્ષના બદલે ૫૦ વર્ષનો BOOT પિરીયડ રાખવાનો ગુજરાત સરકારનો ઉદ્યોગ–સાનુકૂળ ઉદાહરણીય અભિગમ પ્રથમ ફેઝમાં અંદાજે રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ મલ્ટી ફંકશનર પોર્ટ […]