કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી …………………………. મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી ને માહિતગાર કર્યા …………………………. –ઃ મુખ્યમંત્રીશ્રીઃ– ગુજરાત ‘“તાઉતે” ’ વાવાઝોડાનો […]