મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાઇબ્રન્ટની સમિટની સફળતા નહીં સાંખી શકનારા વિઘ્નસંતોષીઓ તેને તાયફો કહે છે તેની આકરી આલોચના કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટમાં આવનારા રોકાણો, એમ.ઓ.યુ. રાજ્યમાં કાર્યરત થાય જ છે. આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદમાં નિર્માણ થનારું આઇ.ટી.સી. નર્મદા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે રાજ્યના યુવાનોને રોજગાર અવસરો વાઇબ્રન્ટ સમિટથી […]