On behalf of Gujarat, CM thanks the Prime Minister for assistance of Rs.1000 crore in the damage caused by the cyclone

-: મુખ્યમંત્રીશ્રી :- ગુજરાત પર જ્યારે જ્યારે કોઇપણ વિપદા કે આફત આવી ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ મદદ અને સહાય માટે ત્વરિત પ્રતિસાદ આપીને ગુજરાત પ્રત્યેની હમદર્દી– લાગણી અને આપ્તજનભાવ દર્શાવ્યા છે વાવાઝોડાની આપદાના બીજા જ દિવસે અસરગ્રસ્તો વિસ્તારોના નિરીક્ષણ માટે આવીને વડાપ્રધાનશ્રીએ ગુજરાત પ્રત્યેની ચિંતાની પ્રતિતી સૌને કરાવી છે ગુજરાત પર આવેલું તાઉ’તે વાવાઝોડુ ઉનાના દરિયાકાંઠાથી લઈને […]