ગુજરાત સ્ટાર્ટ અપમાં દેશમાં નંબર વન છે, તેમાં મહિલાઓને પણ સહભાગી બનવાં મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહ્વાન વી સ્ટાર્ટ સેલિબ્રેટિંગ વુમન ઇન સ્ટાર્ટ અપ” કોફી ટેબલ બુકનું વિમોચન કરતાં મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં મહિલાઓના સ્ટાર્ટઅપને જરૂરી સહાય- મદદ રાજ્ય સરકાર કરશે આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું માન-સન્માન ગૌરવ એક દિવસની ઉજવણી નહીં, પરંતુ કાયમી ઉજવણી છે દુનિયા […]