Guj CM paying a face-to-face visit to Junagadh Civil Hospital

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ  સિવિલ હોસ્પિટલની રૂબરૂ  મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને  હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ  પૌષ્ટિક આહાર-ભોજન  વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી […]