મુખ્ય સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી તંત્રની સજ્જતા-સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવતાં મુખ્યમંત્રીશ્રી પોરબંદર–જુનાગઢના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતીનો જાયજો મેળવ્યો નીચાણવાળા વિસ્તારોના લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર ભોજન–આશ્રય પ્રબંધની વ્યવસ્થાઓથી અવગત થતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક […]