રાજ્યમા યોજાતા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને રાજ્ય સરકાર સહયોગ આપી પ્રોત્સાહિત કરશેઃ મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં યોજાઇ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉપસ્થિત સાહિત્ય રસિકો, યુવા સાહિત્ય સર્જકો અને લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો- લેખકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સાહિત્ય, કલા સંસ્કૃતિની ગૌરવપૂર્ણ વિરાસતનો વિકાસ વધુ ઉજ્જવળ બનાવી સંસ્કાર પ્રાપ્તિ અને વિચારોની વિશાળતાનું ફલક વિસ્તારવાની રાજ્ય સરકારની […]