Ministers, Officials to remain present on Mondays and Tuesdays in Sachivalaya to hear representations of people: CM’s decision

પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સચિવો અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે આ બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની આજે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ […]