-:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:- રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે તાઉ–તે વાવાઝોડા દ્વારા નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ પૂર્વવત […]