“Let’s plant 1-crore saplings as part Government’s ‘Connect-to-Nature’ and ‘Waste-to-Energy’ initiatives for ‘clean air, clean water and clean energy’” – Vijay Rupani Ahmedabad, June 5, 2017: Gujarat Chief Minister Vijay Rupani e-launched the Rs.67-crore Urban Health Centre and e-rickshaws, unveiled ‘Green Calendar’, and distributed 50,000 green-and-blue litterbins in Ahmedabad in presence of Deputy Chief Minister […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસની સવારે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઊદ્યાનમાં પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું ‘કનેકટ-ટૂ નેચર’નું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણી કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય સવારે ૭ વાગ્યે આ ઊદ્યાન પહોચ્યા હતા અને કુદરતી વાતાવરણના સાનિધ્યે મોર-ઢેલ-પક્ષીઓને ચણ તથા હરણાંઓને ઘાસચારો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ કહ્યું […]