મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગર ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી – NDAના કમાન્ડન્ટ અને લાઈટ ઈન્ફેન્ટ્રી – કર્નલ ઓફ ધી મરાઠા લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ મુલાકાત પ્રસંગે લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ સ્મૃતિ ચિન્હ ભેટ આપીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સેનામાં ઉચ્ચ હોદ્દા […]