VGGS-17 Day-3: CM holds one to one meet with Nepal Ambassador

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે આજે વાયબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે વન-ટુ-વન બેઠક શ્રેણી અંતર્ગત એમ્બેસેડર ઓફ નેપાળ શ્રી દિપકુમાર ઉપાધ્યાયે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકની ચર્ચામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પડોશી રાષ્ટ્રો સાથે જે સુમેળ-ઉષ્માભર્યા સંબંધો મજબૂત કરવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે. તેમાં નેપાળ પણ પ્રાયોરિટી કન્ટ્રી છે. તેમણે નેપાળ-ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોની […]