-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :- તમામના પરિશ્રમના પરિણામે છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ ગઈકાલે ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા થઈને ઘરે ગયા રાજ્યમાં ૫૮,૦૦૦ ઓક્સિજન બેડ અને ૨,૦૦૦ જેટલી હોસ્પિટલમાં ૧૧૦૦ ટન ઓક્સિજનનો ૨૪ કલાક અવિરત સપ્લાય છેલ્લા એક માસમાં ૭ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા છેલ્લા દોઢ માસમાં […]