મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર–કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે–વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે– ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ–ભૌતિક […]