• સરકાર દિવ્યાંગજનોની સેવા-જવાબદારી સમાજદાયિત્વ ભાવે નિભાવશે: શ્રી વિજયભાઇ રૂપાણી • દિવ્યાંગજનો માટેના પ્રમાણપત્ર, એસ.ટી. બસનો મુસાફરી પાસ આજીવન માન્ય રખાશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓની સેવા, જવાબદારી તેમના માતા-પિતા, પરિવાર સાથે સરકાર પણ સમાજદાયિત્વ ભાવે નિભાવશે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, દિવ્યાગોને સરકારી સેવાઓના લાભ માટે લેવાનું થતું દિવ્યાંગ પ્રમાણપત્ર અને […]