ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ–ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ જ્યાં માનવી ત્યાં સુવિધા – લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ–વિવાદ નહિં સંવાદના ધ્યેય મંત્રથી ચીફ ઓફિસરોને લોકહિત કામોનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે ગુજરાતની શાખ–પ્રતિષ્ઠા દેશભરમાં જળવાઇ રહે–વિકાસ કામોમાં અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહે તેવું દાયિત્વ ચીફ […]