CM e-dedicates PSA Oxygen Plant at Gadhada and Community Health Center in Botad

કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૩૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા:- મુખ્યમંત્રીશ્રી -:મુખ્યમંત્રીશ્રી:- ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેર નિયંત્રિત કરવામાં આવી કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાનું આયોજન રાજ્ય સરકારે સુવ્યવસ્થિત […]

CM inaugurates oxygen plant constructed by Hemchandracharya North Gujarat University, Patan

હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટ દ્વારા ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે  : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ……. રૂપિયા ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટથી પાટણ શહેર–જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજન જરૂરિયાત પૂર્ણ થઇ શકશે લિક્વિડ ઓક્સિજન પર આધાર રાખવો ન પડે તે માટે […]

CM welcomes US-Gujarat initiative for resources-economic cooperation to save Gujarat from Corona

-: મુખ્યમંત્રીશ્રી રૂપાણી :- ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે સંક્રમણ અટકાવવા રાજ્યના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુનો […]