Digital India Guarantees Transparency, Good Governance: PM At IIT Gandhinagar

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર નજીક પાલજ પાસે સાબરમતી નદીનો કિનારે ૮૯૭ એકર જમીનમાં નિર્માણ પામેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી આઇ.આઇ.ટી.નું વર્લ્ડ કલાસ સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સામાન્ય માનવીની સમસ્યાઓને હંમેશા સ્મરણમાં રાખીને તેનું નિવારણ થાય તેવા સંશોધનો કરવા અને સમાજ પ્રત્યે સંવેદના માટે સંકલ્પબદ્ધ […]