મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નદીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે કોઇમ્બતુરથી શરૂ થયેલી રેલી ગુજરાત આવી પહોંચતા તેને આવકારી આગળનાં રાજ્યની યાત્રા માટે ‘ રેલી ફોર રિવર્સ ’ ને શુભેચ્છાઓ પાઠવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ‘ રેલી ફોર રિવર્સ ’કાર્યક્રમમાં જણાવ્યું કે, કચ્છ – સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે પાણીનું શું મૂલ હોય, પાણી મેળવવાં કેવો […]