• રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-સિબૂર હોલ્ડીંગ રશિયા અને ઇન્ડેક્ષ-બી • રાજુ ઇન્જીનીયર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આજે વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને રશિયાની સિબૂર હોલ્ડીંગના સંયુકત સાહસ રિલાયન્સ સિબૂર એલસ્ટ્રોમર્સ પ્રાઇવેટ લિમીટેડ અને ઇન્ડેક્ષ-બી વચ્ચે જામનગરમાં રૂા. ૧ર૦૦ કરોડના અંદાજીત ખર્ચે રબર પ્રોજેકટ સ્થાપવાના એમઓયુ થયા હતા. શ્રી […]