CM e-inaugurates of Rotary Midtown Lalitalaya Diabetes Prevention and Lifestyle Management Center at Rajkot

પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત રાજ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ દૂરંદેશી આયોજન અને મજબૂત આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરેલી પ્રતિબધ્ધતા …… સમર્પિત અને સેવાભાવી લોકોના સમન્વયથી રોટરી ક્લબની પ્રવૃત્તિઓ દીપી ઉઠી છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ […]