• રશિયન પ્રતિનિધિમંડળને આગામી જાન્યુઆરી-૨૦૧૭ માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી બનવાનું મુખ્યમંત્રીશ્રીનું આમંત્રણ મુંબઈ સ્થિત રશિયાના કોન્સલ જનરલ શ્રીયુત Andrie N. Zhiltsov (આન્દ્રે એન. ઝીલોત્સોવ)ની અધ્યક્ષતામાં આવેલ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન ગુજરાત અને રશિયા વચ્ચે ઓઈલ, ગેસ, ડિફેન્સ, માઈનિંગ, કેમિકલ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, ખનીજ, […]