CM approves multi-purpose scheme for control of sea salt infiltration in coastal villages of Saurashtra

આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડિંગ કેનાલના કામો હાથ ધરાશે ગીર સોમનાથ જિલ્લાના ૨૩ ગામોની ૨૧૦૦ હેક્ટર જમીનમાં ફળદ્રુપતામાં વધારો થશે – ખારાશ પ્રસરતી અટકશે ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પીવાનું મીઠું પાણી મળતું થશે અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણના વિવિધ કામોથી ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા […]